લજામણી.. |
| આમ તો અમદાવાદની રહેવાસી પણ સ્વભાવની એટલી લાગણીશીલ કે જાણે લજામણી. વાંચવાની આદત લખવામાં ક્યારે બદલાઈ ગઈ તેની ખબર પણ ના પડી, હૈયામાં હિલોળા લેતી લાગણીઓને શબ્દોના માધ્યમથી કાગળ પર કંડારતી થઈ ગઈ, આજે એજ લાગણીઓ, એજ ઊર્મિઓ ફરી શબ્દોના માધ્યમથી બ્લૉગ પર રજુ કરું છું. 'લજામણી' |